૧. ધોરણ -૯ માં અભ્યાસ કરતા બાળકોના અધ્યયન નું મૂલ્યાંકન કરવું
૨.શિક્ષકો ની કામગીરીનું સ્વ -મૂલ્યાંકન કરાવવું
૩.શાળા માં હાથ ધરવામાં આવતી સહશિક્ષણ ની પ્રવુતિઓ નું મૂલ્યાંકન કરવું
૪.શાળા ની ભોતિક સુવિધાઓનું ગુણવતા સુધારણા કાર્યક્રમ માં ઉપયોગીતા નું મૂલ્યાંકન કરવું.
૫.
ફરજીયાત ૫ વિષયો નું મૂલ્યાંકન કરવું.[ ગુજરાતી.ગણિત.વિજ્ઞાન .સામાજિક
વિજ્ઞાન .અંગ્રેજી આ અંગેના પ્રશ્નપત્ર બોર્ડ દ્વારા મોકલવામાં આવશે
૬.બોર્ડ દ્વારા જીલ્લા ક્ક્ષાએ તા :૧૧ /૦૨/ ૨૦૧૪ સાહિત્ય પહોચાડવા માં આવશે.
૭. તા : ૧૨/૨/૨૦૧૪ સંકુલ કન્વીનરે શાળામાં સાહિત્ય આપવવાનું રહશે.
૮.પરીક્ષા તા ;૧૩ અને ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૪ ના રોજ લેવવા માં આવશે .
૯.તા ૧૫/૨/૨૦૧૪ ના રોજ મુલ્યોક્ન પુસ્તિકા ફરજીયાત પૂર્ણકરવા ની રહશે.
૧૦. ઓં ન લાઈન ડેટા તા ;૨૮/૦૨/૨૦૧૪ સુધીમાં પૂર્ણ કરવવા .
No comments:
Post a Comment