Elegant Rose - Working In Background

Sunday, 8 December 2013

પ્રાથમિક શાળાઓ માટે સઘન મોનિટરિંગ કાર્યક્રમ

ડિસેમ્બર-2013 માં ગુજરાતની દરેક પ્રાથમિક શાળાઓ માટે સઘન મોનિટરિંગ કાર્યક્રમ ચાલુ થશે.જે તે જિલ્લામાં 3 DPEO સાહેબની ટીમ આવશે.શાળાની બધી જ બાબતો ચેક કરવામાં આવશે.ડી.પી.ઓ સાહેબ માસિક 5 શાળા જ્યારે DPO / DPC માસિક 10 શાળા OSI અધિકારીઓ માસિક 5 શાળાઓ તપાસસે...
જે શાળા મોટી હોય,,1 થી 8 ધોરણ હોય,,બાંધકામ ચાલુ હોય,,STP વર્ગ ચાલુ હોય તેવી શાળાઓને પ્રથમ પસંદગી અપાશે.

No comments:

Post a Comment