ગ્રાહક સુરક્ષા દિનની ઉજવણીભારત સરકારે ૧૫ મી માર્ચ ના રોજ ‘‘વિશ્વ ગ્રાહક દિન’’ તથા ર૪ મી ડીસેમ્બરને ‘‘રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દીન’’ તરીકે ઉજવવાનું નકકી કરેલ છે. જે મુજબ રાજ્ય સરકાર દ્વારા ૧૫ મી માર્ચ ‘‘વિશ્વ ગ્રાહક અધિકાર દિન’’ તથા ર૪ મી ડીસેમ્બરને ‘‘રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દીન’’ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસોની ઉજવણીમાં રાજ્ય કક્ષાએ સેમીનારનું આયોજન કરવામાં આવે છે. આ ઉજવણી માટે બંને દિનો માટે જીલ્લા કક્ષાએ ગ્રાહક સુરક્ષા અધિકારીશ્રીઓ કુલ રૂ. ૬,૦૦,૦૦૦ લાખની તથા માન્ય ગ્રાહક સુરક્ષા મંડળોને દરેકને રૂા. ૧૦,૦૦૦ સુધીની નાણા સહાય આપવામાં આવે છે. આ દિવસોની ઉજવણીમાં રાજ્ય કક્ષાએ સેમીનારનું આયોજન કરવામાં આવે છે. તથા જીલ્લા કક્ષાએ સરકાર માન્ય ગ્રાહક મંડળો પુરવઠાતંત્ર અને તોલમાપ તંત્રની મદદથી રેલીઓ, ગ્રાહક શિબિરો, પ્રદર્શનો, શેરી નાટકોનું આયોજન કરી ગ્રાહક જાગૃતિનો ફેલાવો કરે છે. રપ મી જુન તથા ૧૫ મી સપ્ટેમ્બર એમ બે દિવસો ‘‘ગ્રાહક દીન’’ તરીકે ઉજવવાનું નકકી કરેલ છે.
ગુજરાત રાજ્ય ગ્રાહક હેલ્પલાઇન નં. ૧૮૦૦-૨૩૩-૦૨૨૨
• વજન અને માપના કાયદા અને નિયમો
• ગ્રાહકના કાયદા અને નિયમો
• કોમોડીટીના કાયદા અને નિયમો
નિયામક ગ્રાહક વિભાગ [અહી કિલક કરો ]
ગુજરાત રાજ્ય ગ્રાહક હેલ્પલાઇન નં. ૧૮૦૦-૨૩૩-૦૨૨૨
• વજન અને માપના કાયદા અને નિયમો
• ગ્રાહકના કાયદા અને નિયમો
• કોમોડીટીના કાયદા અને નિયમો
નિયામક ગ્રાહક વિભાગ [અહી કિલક કરો ]
No comments:
Post a Comment