Elegant Rose - Working In Background

Friday 11 October 2013

અભિનંદન...... અભિનંદન...... અભિનંદન......



          ન.પ્રા.શિ.સમિતિ,સુરત સંચાલિત,તૈયબજી રૈહાના અબ્બાસ પ્રા.શાળા ક્ર્માંક-૧૯૨ (લો-કોસ્ટ કોલોની ઉમરવાડા,સુરત)એ કોર્પોરેશન ક્ક્ષાનાં ગણિત-વિજ્ઞાન પ્રદર્શન-૨૦૧૩ માં ભાગ લઈ વિભાગ-૫ માં ટ્રાફિક જેવી જટીલ સમસ્યાનાં નિવારણ માટે શાળાનાં બાળવૈજ્ઞાનિકોએ સદર રીતે ‘’ટ્રાફિક રહિત જમ્બો બસ’’ (B.R.T.S. નો વિકલ્પ) ક્રૃતિ રજુ કરી હતી.

           આ ક્રૃતિ પ્રથમ ક્રમ મેળવી રાજ્ય ક્ક્ષા માટે પસંદગી પામી છે.જે ખૂબજ આનંદ અને ગર્વ ની બાબતછે.
 શાળાના આચાર્ય:-  વૈદ અ.અઝીઝ હસનવલી

 ક્રૃતિ તૈયાર કરનાર બાળવૈજ્ઞાનિકો (૧) રંગરેઝ મોઈનઅખતર.આર
                                    (૨) શેખ સુફિયાન મો.હસન  (ધો-૮)                              

તથા માર્ગ દર્શક શિક્ષક:- કાઝી અહમદસાહબ અફસરસાહબ

શાળાના આચાર્ય અને શાળા પરિવાર ને ખૂબ ખૂબ અભિનંદન અને તેઓ રાષ્ટ્રકક્ષાએ પસંદગી પામે એવી શુભકામના પાઠવે છે.
 

 
ક્રૃતિ સાથે બાળવૈજ્ઞાનિકો,માર્ગદર્શક શિક્ષક તથા આચાર્ય

 


ક્રૃતિ સાથે બાળવૈજ્ઞાનિકો,માર્ગદર્શક શિક્ષક તથા સી.આર.સી. કોઓર્ડીનેટર


ક્રૃતિ વિષે સમજાવતા બાળવૈજ્ઞાનિકો

ક્રૃતિ નિહાળતા વિસ્તારના વાલીઓ


ક્રૃતિ નિહાળતી વિસ્તારની મહીલાઓ


બાળવૈજ્ઞાનિક ના વાલીને અભિનંદન આપતા આચાર્ય


ક્રૃતિ સાથે બાળવૈજ્ઞાનિકો ના વાલીઓ


ક્રૃતિ ની વીડીઓ નિહાળતા વાલીઓ


ક્રૃતિ સાથે શાળા પરિવાર


ક્રૃતિ સાથે બાળવૈજ્ઞાનિકો,માર્ગદર્શક શિક્ષક,તથા શિક્ષણ સમિતિના સભ્યશ્રીઓ

No comments:

Post a Comment