ગુજરાત સરકારના કર્મચારીઓ માટે ડી એ માં 10 ટકાનો વધારો
ગુજરાત સરકારના કર્મચારીઓની દિવાળી સુધરી ગઇઃ કેન્દ્રના પગલે રાજ્ય સરકારે તેના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થુ વધારવાનો નિર્ણય લીધોઃ ૧૦ ટકા મોંઘવારી ભથ્થુ વધશેઃ બેઝીકના ૮૦ ટકા મળે છે તેને બદલે હવે ૯૦ ટકા મળશેઃ ૧લી જુલાઇથી અમલઃ ૩થી ૪ મહિનાનું દરેક કર્મચારીને એરીયર્સ મળશે
No comments:
Post a Comment