કર્મચારી રીટાયર્ડ થવાનો હોય ત્યારે પોતાના મેડીકલ રજા તેમજ હક્ક રજા ભોગવવાનો તેને હક્ક છે. અને તેમજ એક પરિપત્ર મુજબ નિવૃતિના છેલ્લા વર્ષે શીક રજા ભોગવેલ હોય અને હાજર થતી વખતે સિવિલ સર્જનના શર્ટીની જરૂર નથી. એવો એક પરિપત્ર થયેલ છે. જે પરિપત્ર આપના જોડે હોય તો મહેરબાની કરીને મોકલવા વિનંતિ છે.

ReplyDeleteનિવૃત થનાર કમઁચારી રજા ભોગવવાનો હક્ક છે તે બાબત નો પરિપત્ર મોકલાવવા વિનંતી છે અથવા ઓનલાઈન મૂકવા વિનંતી
ReplyDelete