ભાસ્કર ન્યૂઝ. ગાંધીનગર રાજયના શિ ાણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓમાં વિધાસહાયકોની ભરતી ટૂંકસમયમાં જ હાથ ધરવાનું નક્કી કર્યુ છે. ધો. ૬થી૮માં આશરે ૮૮૦૦ વિધાસહાયકોની ભરતી માટેની કાર્યવાહી શિ ાણ વિભાગે હાથ ધરી છે. આ માટેની વિધિવત્ત જાહેરાત તા. ૬ જુન આસપાસ આવે તેવી શકયતા છે. છેલ્લા કેટલાક સમયથી ભરતીની કાગડોળે રાહ જોવાઇ રહી હતી. અગાઉ ૮૮૦૦ વિધાસહાયકોની ભરતી માટે તા. ૨૯ સપ્ટેમ્બર, ૨૦૧૨માં જાહેરાત કરાઇ હતી. પરંતુ આ સમગ્ર કાર્યવાહીને કોટર્માં પડકારાતા ભરતી મોકુફ રહી હતી. હવે આગામી સપ્તાહે જ ભરતીની જાહેરાત કરાય તેવી શકયતા છે.ઉલ્લેખનીય છે કે, ઉરચત્તર પ્રાથમિક ગણાતા ધો. ૬થી૮માં ભરતીની લાયકાત બદલાઇ જતા ૨૨ હજાર જેટલી ખાલી જગ્યા છે. ૮૮૦૦ વિધાસહાયકની ભરતી થશે |
menu
- Home Page
- ઇન્કમટેક્ષ માટે
- વર્ધિત પેન્શન યોજના અંતર્ગત
- ગ્રાહક સુરક્ષા
- HTAT પરીક્ષા સાહિત્ય
- CCC પરીક્ષા સાહિત્ય
- All Urdu News Papar
- ઓનલાઈન રેશનકાર્ડ ની માહિતી
- આધાર કાર્ડ પ્રિન્ટ કરવા માટે
- મતદારયાદીમા તમારૂ નામ શોધો
- બદલી ના નિયમો
- મેડીકલ રજા બાબત
- LTC અંતર્ગતના બધાજ પરિપત્રો
- સને-2019 ના વર્ષ ની રજાની યાદી
- ધોરણ 6 થી 12 ની પાઠ્યપુસ્તકો
- ધોરણ ૧ થી ૮ શિક્ષક આવૃતિ
Sunday, 2 June 2013
૮૮૦૦ વિધાસહાયકની ભરતી થશે
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment